Surprise Me!

ખેડામાં કેનાલમાં કાર ખાબકવાની ઘટના: કાર બહાર કાઢવામાં આવી, ચાલક લાપતા

2025-08-08 13 Dailymotion

ગતરોજ ખેડાની નર્મદા કેનાલમાં ખાબકેલી કાર આજે મળી આવી છે. પરંતુ કાર ચાલક હજુ સુધી ન મળતા શોધખોળ યથાવત છે.

Buy Now on CodeCanyon